શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૫કર્મ સંન્યાસ યોગ વિદ્યાવિનયસમ્પન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ ।શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતાઃ સમદર્શિનઃ ॥૧૮॥વિદ્યાવિનયસમ્પન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ શુનિ ચ એવ શ્વપાકે ચ પણ્ડિતાઃ સમદર્શિનઃ શુનિ - કૂતરામાં ચ - અને શ્વપાકે - ચાંડાલમાં સમદર્શિનઃ - સમદ્રષ્ટિવાળા (સર્વમાં પરમાત્માને જોનારા) એવ - જ (હોય છે) પણ્ડિતાઃ - જ્ઞાનીઓ વિદ્યાવિનયસમ્પન્ને - વિદ્યા અને વિનયવાળા બ્રાહ્મણે - બ્રાહ્મણમાં ચ - તથા ગવિ - ગાયમાં હસ્તિનિ - હાથીમાં 1 2 3 11 21 12 22 13 23 4 14 24 5 15 25 6 16 26 7 17 27 8 18 28 9 19 29 10 20