Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્ ।
અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનંજય ॥ ૯॥

અથ ચિત્તમ્ સમાધાતુમ્ ન શક્નોષિ મયિ સ્થિરમ્

અભ્યાસયોગેન તત: મામ્ ઈચ્છ આપ્તુમ્ ધનંજય

ન શક્નોષિ - સમર્થ ન હોય

તત: - તો

અભ્યાસયોગેન - અભ્યાસ યોગ વડે

મામ્ - મને

આપ્તુમ્ - મેળવવાને

ઈચ્છ - ઈચ્છા કર (યત્ન કર)

ધનંજય - હે ધનંજય !

અથ - અગર જો (તું)

મયિ - મારામાં

ચિત્તમ્ - મનને

સ્થિરમ્ - સ્થિર

સમાધાતુમ્ - સ્થાપિત કરવાને

હે ધનંજય ! જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી, તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર (૯)

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20