Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ ।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે ॥ ૫॥

ક્લેશ: અધિકતર: તેષામ્ અવ્યક્તાસક્તચેતસામ્

અવ્યક્તા હિ ગતિ: દુઃખમ્ દેહવદ્ભિ: અવાપ્યતે

અવ્યક્તાગતિ: - નિરાકાર બ્રહ્મનું જ્ઞાન

દેહવદ્ભિ: - દેહધારીઓ વડે

દુઃખમ્ - મુશ્કેલીથી

અવાપ્યતે - મેળવાય છે.

અવ્યક્તાસક્તચેતસામ્ - નિર્ગુણ બ્રહ્મમાં આસક્ત મનવાળા

તેષામ્ - તેઓને

ક્લેશ: - પરિશ્રમ

અધિકતર: - વધારે વેઠવો પડે છે;

હિ - કેમ કે

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20