શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧૨ ભક્તિયોગ યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરાઃ ।અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે ॥ ૬॥યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરાઃ અનન્યેન એવ યોગેન મામ્ ધ્યાયન્ત: ઉપાસતે સંન્યસ્ય - અર્પણ કરીને મામ્ એવ - મને જ અનન્યેન - અનન્ય યોગેન - ધ્યાન યોગથી ધ્યાયન્ત: - ચિંતન કરતા ઉપાસતે - ભજે છે. તુ - પરંતુ યે - જેઓ મત્પરાઃ - મારો આશ્રય કરીને સર્વાણિ - સર્વ કર્માણિ - કર્મોને મયિ - મારામાં 1 2 3 11 12 13 4 14 5 15 6 16 7 17 8 18 9 19 10 20