શ્રી પરમાત્મને નમઃ અધ્યાય ૧૨ ભક્તિયોગ અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણ એવ ચ ।નિર્મમો નિરહઙ્કારઃ સમદુઃખસુખઃ ક્ષમી ॥ ૧૩॥અદ્વેષ્ટા સર્વભૂતાનામ્ મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમ: નિરહંકારઃ સમદુઃખસુખઃ ક્ષમી નિર્મમ: - મમતા રહિત નિરહંકારઃ - અહંકાર રહિત સમદુઃખસુખઃ - સુખદુઃખમાં ભાવવાળો (અને) ક્ષમી - ક્ષમાવાળો સર્વભૂતાનામ્ અદ્વેષ્ટા - પ્રાણીમાત્રનો દ્વેષ ન કરનાર મૈત્રઃ એવ - સૌનો જ મિત્ર ચ - તથા કરુણ: - કરુણાવાળો 1 2 3 11 12 13 4 14 5 15 6 16 7 17 8 18 9 19 10 20