Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૨

ભક્તિયોગ

અભ્યાસેઽપ્યસમર્થોઽસિ મત્કર્મપરમો ભવ ।
મદર્થમપિ કર્માણિ કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ ॥ ૧૦॥

અભ્યાસે અપિ અસમર્થ: અસિ મત્કર્મપરમ: ભવ

મદર્થમ્ અપિ કર્માણિ કુર્વન્ સિદ્ધિમ્ અવાપ્સ્યસિ

અથવા :-

ભવ - થા

મદર્થમ્ - મારે માટે

કર્માણિ - કર્મો (ભાગવત ધર્મો)

કુર્વન્ અપિ - કરતો (આચરતો) પણ

સિદ્ધિમ્ અવાપ્સ્યસિ - પ્રાપ્તિરૂપ સિદ્ધિને પામીશ

અભ્યાસે - અભ્યાસમાં

અપિ - પણ

અસમર્થ: - અસમર્થ હોય,

અસિ - (તો તું)

મત્કર્મપરમ: - મારા કર્મ (શ્રવણાદિ ભગવતધર્મ) પરાયણ

અભ્યાસમાં પણ જો તું અસમર્થ છે, તો મારે માટે કર્મ કરવા તત્પર થા. મારે અર્થે કર્મ કરતો પણ તું સિદ્ધિ પામીશ. (૧૦)

1

2

3

11

12

13

4

14

5

15

6

16

7

17

8

18

9

19

10

20