શ્રી પરમાત્મને નમઃ ગીતા - ધ્યાનમંત્રો મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્યત્કૃપા તમહં વંદે પરમાનંદ-માધવમ્ ॥૮॥ મૂકમ્ કરોતિ વાચાલં પંગુમ્ લંઘયતે ગિરિમ્યત્કૃપા તમ્ અહમ્ વંદે પરમાનંદ-માધવમ્ લંઘયતે - ઓળંગાવે છે તમ્ - તે પરમાનંદ-માધવમ્ - પરમ આનંદ-સ્વરૂપ માધવને અહમ્ - હું વંદે - વંદન કરું છું. યત્કૃપા - જેની કૃપા મૂકમ્ - મૂંગાને વાચા- - વાણી વડે અલમ્-કરોતિ - વિભૂષિત કરે છે (અને)પંગુમ્ - પાંગળાને ગિરિમ્ - પર્વત જેમની કૃપા મૂંગાને વાચાળ કરે છે અને પાંગળાને પર્વત ઓળંગાવે છે, તે પરમાનંદસ્વરૂપ શ્રી માધવને હું વંદન કરું છું. (૮) 1 2 3 4 5 6 7 8 9 અધ્યાય 1 અધ્યાય 2 અધ્યાય 3 અધ્યાય 4 અધ્યાય 5 અધ્યાય 6 અધ્યાય 7 અધ્યાય 8 અધ્યાય 9 અધ્યાય 10 અધ્યાય 11 અધ્યાય 12 અધ્યાય 13 અધ્યાય 14 અધ્યાય 15 અધ્યાય 16 અધ્યાય 17 અધ્યાય 18