Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

ગીતા - ધ્યાનમંત્રો

નમોऽસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે ફુલ્લારવિંદાયતપત્રનેત્ર
યેન ત્વયા ભારતતૈલપૂર્ણઃ પ્રજ્વલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ ॥૨॥

નમ: અસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે ફુલ્લારવિંદાયતપત્રનેત્ર

યેન ત્વયા ભારતતૈલપૂર્ણઃ પ્રજ્વાલિત: જ્ઞાનમયઃ પ્રદીપઃ

યેન - જે

ત્વયા - આપે

ભારતતૈલપૂર્ણઃ - મહાભારતરૂપી તેલથી પૂર્ણ

જ્ઞાનમયઃ - જ્ઞાનમય

પ્રદીપઃ - (ગીતારૂપી) દીવો

પ્રજ્વાલિત: - પ્રકટાવ્યો છે.

ફુલ્લ-અરવિંદ-પત્ર - ખીલેલા કમળપત્ર જેવા

આયત-નેત્ર - વિશાલ નેત્રવાળા

વિશાલબુદ્ધે - વિશાળ બુદ્ધિવાળા

વ્યાસ - હે વ્યાસજી !

તે - આપને

નમ: અસ્તુ - નમસ્કાર હો ! (કારણ કે)

હે વિશાળ બુદ્ધિવાળા ! હે ખીલેલા કમળ જેવા વિશાળ નેત્રવાળા વ્યાસજી ! આપને નમસ્કાર હો; જે આપે મહાભારતરૂપી તેલ પૂરેલો આ ગીતાજ્ઞાનરૂપી દીવો પ્રગટાવ્યો છે. (૨)

1

2

3

4

5

6

7

8

9