શ્રી પરમાત્મને નમઃ ગીતા - ધ્યાનમંત્રો સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદનઃ |પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત્ ||૪||સર્વોપનિષદ: ગાવ: દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થ: વત્સઃ સુધી: ભોક્તા દુગ્ધમ્ ગીતામૃતમ્ મહત્ | વત્સઃ - વાછરડો (છે), મહત્ - મહાન ગીતામૃતમ્ - ગીતામૃતરૂપી દુગ્ધમ્ - દૂધ (છે) (અને)સુધી: - બુદ્ધિશાળી (પુરુષો) ભોક્તા - ભોક્તા (પીનારા) (છે) સર્વોપનિષદ: - સર્વે ઉપનિષદોંરૂપી ગાવ: - ગાયો (છે), ગોપાલનંદનઃ - ગોપાલનંદન શ્રીકૃષ્ણ ભગવાન દોગ્ધા - દોહનારા (છે), પાર્થ: - અર્જુન સર્વ ઉપનિષદોંરૂપી ગાયો છે, તેના દોહનાર ગોપાલનંદન શ્રીકૃષ્ણ છે, અર્જુનરૂપી વાછડો છે, ગીતામૃતરૂપી મહાન દૂધ છે અને બુદ્ધિશાળી મનુષ્ય તેનો ભોક્તા (પીનારો) છે. (૪) 1 2 3 4 5 6 7 8 9 અધ્યાય 1 અધ્યાય 2 અધ્યાય 3 અધ્યાય 4 અધ્યાય 5 અધ્યાય 6 અધ્યાય 7 અધ્યાય 8 અધ્યાય 9 અધ્યાય 10 અધ્યાય 11 અધ્યાય 12 અધ્યાય 13 અધ્યાય 14 અધ્યાય 15 અધ્યાય 16 અધ્યાય 17 અધ્યાય 18