શ્રી પરમાત્મને નમઃ ગીતા - ધ્યાનમંત્રો વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ્ | દેવકીપરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્ ||૫||વસુદેવસુતમ્ દેવમ્ કંસચાણૂરમર્દનમ્ દેવકીપરમાનંદમ્ કૃષ્ણમ્ વંદે જગદ્ ગુરુમ્ દેવકીપરમાનંદમ્ - દેવકીને પરમ આનંદ આપનારા જગદ્ ગુરુમ્ - જગદ્દગુરુકૃષ્ણમ્ - શ્રી કૃષ્ણને (હું)વંદે - વંદન કરું છું. વસુદેવસુતમ્ - વસુદેવના પુત્ર દેવમ્ - દિવ્ય કાંતિવાળા કંસચાણૂરમર્દનમ્ - કંસ અને ચાણૂર દૈત્યોને મારનાર શ્રી વસુદેવના પુત્ર, દિવ્ય ક્રીડાવાળા, કંસ અને ચાણૂર દૈત્યોનો નાશ કરનારા અને દેવકીના પરમ આનંદસ્વરૂપ જગદ્દગુરુ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. (૫) 1 2 3 4 5 6 7 8 9 અધ્યાય 1 અધ્યાય 2 અધ્યાય 3 અધ્યાય 4 અધ્યાય 5 અધ્યાય 6 અધ્યાય 7 અધ્યાય 8 અધ્યાય 9 અધ્યાય 10 અધ્યાય 11 અધ્યાય 12 અધ્યાય 13 અધ્યાય 14 અધ્યાય 15 અધ્યાય 16 અધ્યાય 17 અધ્યાય 18